Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સુરેન્દ્રનગર કોંગ્રેસ શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચાનો ૫૧માં વર્ષમાં પ્રવેશ

સુરેન્દ્રનગર, તા. ૧૯ :  શહેરમાં છેલ્લા એક વર્ષથી નગરપાલિકા સામે લોકોને વિવિધ સમસ્યાઓનો સ્થળ ઉપર જઈ અને લોકોને વાચા આપવાનું કામ કરી રહેલા અને લોકોમાં પ્રસંશનીય તા પામેલા સુરેન્દ્રનગર કોંગ્રેસ શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા નો આજે જન્મદિવસ છે આજે ૫૦ વર્ષ પૂર્ણ કરી અને ૫૧માંવર્ષ નિમિત્ત્।ે પરીવારજનોમાં પિતા જયેન્દ્રભાઈ તેમજ માતુ જયોત્સનાબેન પત્ની તૃપ્તિબેન પુત્ર કૃતાર્થ પુત્રી રૂત્વા ભાઈ વિશાલ અને સચિન સહિતના  છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ખાચર આરોગ્ય ચેરમેન કાંતિલાલ ટ માં લિયા રોહિત પટેલ તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ તેમજ સાહિલ ભાઈ સોલંકી પંકજભાઈ પૂજારા સહિતના કોંગ્રેસી કાર્યકરો દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી એક વર્ષથી સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કોંગ્રેસ સમિતિ માં કમલેશભાઈ કોટેચાએ પ્રાણ પ્રશ્નો પુરી અને વાચા આપી છે લોક સમસ્યાઓને પણ વાચા આપવામાં વિરોધ પક્ષના સક્ષમ કાર્યકર્તા તરીકે સફળ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં પોતે એક વેપારી પણ ત્યારે તેમના મોબાઈલ નંબર ૯૮ ૨૫૯ ૪૨૨૭૭ ઉપર લોકો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(1:14 pm IST)