Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ભાજપ બક્ષીપંચના દેવાંગ કુંકાવાનો જન્મદિન

રાજકોટ : ઠાકોર સેનાના સ્થાપક અને ભાજપ બક્ષીપંચ મોરચાના વોર્ડ નં.૬ના પ્રભારી દેવાંગ કુંકાવાનો આજે ૧૮ જુલાઈના જન્મદિવસ છે. તેઓએ જય વેલનાથ જય માંધાતા સમિતિની રાજકોટમાં સ્થાપના કરીને ચુંવાળીયા, તળપદા તથા ઘેડીયા આ ત્રણેય સમાજને સાથે રાખીને અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું આયોજન કરેલ હતું.(મો.૯૨૨૮૩ ૬૦૮૪૮)

(3:25 pm IST)