Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

મ્યુ.કોર્પોરેશનના કોંગ્રેસના કાર્યાલયમંત્રી વિરલભાઇ ભટ્ટનો જન્મદિવસ

રાજકોટઃ શહેર કોંગ્રેસ અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યાલય મંત્રી વિરલભાઇનો આજે તા.૧૫ જુલાઇના જન્મદિવસ છે. આજે તેઓેેએ જીવનના ૨૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વિદ્યાર્થીકાળથી જ રાજકીય ક્ષેત્રે જોડાયેેલ રાજકીય કારકિર્દીની શરૂઆતમાં કરી હતી.

તેઓ પૂર્વ વિપક્ષીનેતા ગાયત્રીબા વાઘેલાના કાર્યકાળમાં તેમજ હાલ વર્તમાન વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળે છે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.

તેમના જન્મદિવસ નિમિતે (મો.૯૩૭૭૭ ૩૦૫૫૫)પર શુભેચ્છાની વર્ષા રહ્યો છે. આજે વિરલ ભટ્ટને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ, વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા, પ્રદેશ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, હેમાંગભાઇ વસાવડા, પ્રદીપભાઇ ત્રિવેદી, મહેશભાઇ રાજપૂત, જીતુભાઇ ભટ્ટ, તમામ કોર્પોરેટરશ્રીઓ ઘનશ્યામસિંહ જાડેજા, વિજયભાઇ વાંક, જયંતીભાઇ બુટાણી, પ્રભાતભાઇ ડાંગર, મયુરસિંહ જાડેજા, નીલેશભાઇ મારૃં, ઠાકરશીભાઇ ગજેરા, અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, રવજીભાઇ ખીમસુરીયા, સુરેશભાઇ ગરૈયા, નિલેશભાઇ હેરભા, વગેરે શિક્ષણ સમિતિ સભ્યો, શહેર આગેવાનો શ્રી અશોકસિંહ વાઘેલા, કેયુરભાઇ મસરાણી, ઇન્દુભા રાઓલ, રણજીતભાઇ મુંધવા, શરદભાઇ તલસાણીયા, રાજદીપસિંહ જાડેજા, પૂર્વ ડે.મેયર મોહનભાઇ સોજીત્રા, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મેઘજીભાઇ રાઠોડ, રાજુભાઇ કયાડા, નીતીનભાઇ ભંડેરી, હિરેનભાઇ ખીમાણીયા, સુરજભાઇ ડેર, જગદીશભાઇ સખીયા, કેતનભાઇ તાળા, વિનોદભાઇ ચૌહાણ, ગજેન્દ્રસિંહ ઝાલા, ચંદ્રેશ રાઠોડ, અજયભાઇ સુમાંનીયા, રમેશ પરમાર, કુરજીભાઇ સાવલીયા, જયેશભાઇ વાઘેલા, રજાકભાઇ તમામ વોર્ડ પ્રમુખો, પ્રભારીઓ, સેલના પ્રમુખો, શહેરના હોદ્દેદારોએ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ સ્ટાફ સહીતનાઓએ જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવી છે.

(3:39 pm IST)