Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

જુનાગઢ સ્ટેમ્પ ડયુટીના પૂર્વ ડે. કલેકટર

વડોદરા ગ્રામ વિકાસ નિયામક બી.બી. ચૌધરીનો જન્મદિન

રાજકોટ : વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી બી.બી. ચૌધરીનો જન્મ તા. ૧પ-૦૭-૧૯૬૭ના દિવસે થયેલ આજે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ જુનાગઢ સ્ટેમ્પ ડયુટીમાં નાયબ કલેકટર તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૬પ-રર૩ર૩ર મો. ૯૪ર૮૮ ૮૪ર૮૭ વડોદરા.

(11:59 am IST)