Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભાવેશ દસાડીયાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ દસાડીયા ભાવેશ અંબારામભાઈનો આવતીકાલે તા.૧૪ના રવિવારે જન્મ દિવસ છે. તેઓ ૪૬ વર્ષ પુર્ણ કરી અને ૪૭માં વર્ષમાં પ્રવેશ કરે છે.(મો.૯૯૦૪૦ ૭૫૫૬૨)

(3:39 pm IST)