Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

શિક્ષણ વિભાગના નાયબ સચિવ રોનક મહેતાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના શિક્ષણ વિભાગમાં નાયબ સચિવ (ટેકનિકલ શિક્ષણ) તરીકે ફરજ બજાવતા શ્રી રોનક એમ મહેતાનો જન્મ તા.૧૩ જુલાઇ ૧૯૭૦ના દિવસે થયેલ. આજે સ્વર્ણિમ જયંતી વર્ષ (૫૦મું) પ્રવેશ કર્યો છે તેઓ સચિવાલમ કેડરના અધિકારી છે આ અગાઉ ચૂંટણી પ્રભાગ,નાગરિક પુરવઠા વિભાગ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૨૭૮૭૯-ગાંધીનગર.

(12:17 pm IST)