Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કલોલના મદદનીશ કલેકટર નેહા કુમારીનો જન્મદિન

રાજકોટ સાથે કારકીર્દિના પ્રારંભથી જ નાતો

રાજકોટ તા. ૮ : ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે મદદનીશ કલેકટર (પ્રાંત અધિકારી) તરીકે ફરજ બજાવતા નેહા કુમારીનો જન્મ તા.૮ જુલાઇ ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ ઝારખંડના વતની અને ર૦૧પની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે તેમણે તાલીમી સમયગાળો રાજકોટમાં પસાર કર્યો હતો.

ફોન નં. ૦ર૭૬૪-રરર૩૩૩

મો. ૭૦૬૦૪ ૩પ૮૭૩ કલોલ

(3:37 pm IST)