Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સૂર્યકાંત હોટલના સંચાલક અભિષેક તલાટીયાનો જન્મ દિન

રાજકોટ :.. અહીંના વિખ્યાત અને તાજેતરમાં જ નવા રંગરૂપ ધારણ કરનાર સૂર્યકાંત હોટલના યુવા સંચાલક શ્રી અભિષેક  ભુપતભાઇ તલાટીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ યશસ્વી જીવનના ર૬ વર્ષ પૂર્ણ કરી ર૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના યુવા સભ્ય પણ છે. તેઓને સંગીતનો પણ ખૂબ જ શોખ છે પોતાના ગાયીકીનો જાદૂ પાથરતા હોય છે. તેઓના જન્મદિને મિત્ર વર્તુળ તેમજ પરિવારજનો તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે. (મો. ૬૩પર૦ ૩૬૭૦૭)

(3:33 pm IST)