Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

જુનાગઢ રાજગોર સમાજના યુવા અગ્રણી કલ્પિતભાઇ તેરૈયાનો જન્મદિવસ

જુનાગઢ તા. ૪ : બી.એસ.એન.એલ.ના નિવૃત  અધિકારી શ્રી દિનેશભાઇ શિવરામભાઇ તેરૈયા અને શ્રીમતી મધુબેનને ત્યાં આજથી ૩૧ વર્ષ પહેલા જન્મેલ કલ્પિતભાઇ તેરૈયાનો આજ ૩ર મો જન્મ દિવસ છે.

રાજગોર સમાજના યુવા અગ્રણી એવા કલ્પિતભાઇ રાજગોર સમાજ તેમજ અન્ય સમાજની સેવા માટે હમેશા તત્પર હે  છે. તેઓ એક સાપ્તાહીકના પત્રકાર છે. ઉપરાંત સોનલકૃપા ફાયનાન્સીયલ સર્વિસ તેમજ વાહન, મકાન તમામ પ્રકારની લોનનો વ્યવસાય ધરાવે છે. આજે તેઓના જન્મ દિન નિમિતે તેમના શુભેચ્છકો  મો. ૯ર૬પ૯ ૯૧૦૩૩ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(2:33 pm IST)