Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કાલે આદિજાતિ વિકાસના સચિવ અનુપમ આનંદનો જન્મદિન

રાજકોટ : રાજ્યના ટ્રાઇબલ ડેવલોપમેન્ટ વિભાગના સચિવશ્રી અનુપમ આનંદનો જન્મ તા. ૫ જુલાઇ ૧૯૭૬ના દિવસે થયેલ. આવતીકાલે ૪૫માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ બિહારના વતની અને ૨૦૦૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં એમ.ડી., સુરેન્દ્રનગર અને ડાંગમાં કલેકટર, જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૭૭૯૧ ગાંધીનગર

(2:31 pm IST)