Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મ્યુ. કોર્પોરેશનના ભાજપ કાર્યાલયના કર્મચારી રામભાઇ ચાવડાનો આજે જન્મદિન

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનના ભાજપ કાર્યાલયમાં વર્ગ-૪ના કર્મચારી તરીકે ફરજ બજાવતા રામભાઇ ચાવડાનો તા. ૧ જુલાઇનાં આજે જન્મ દિવસ છે. આજે તેઓએ યશસ્વી જીવનનાં ૬૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મુળ શેરડી ગામ, તા. માણાવદરના વતની છે. રાજકોટ કર્મભૂમિ બનાવી છે.

આ તકે રાજકોટના મેયર બિનાબેન આાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેઢરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઇ આહીર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, ભાજપ અગ્રણી મનસુખભાઇ જાદવ, રાષ્ટ્રીય સંત સુરક્ષા પ્રદેશ મંત્રી રાજુભાઇ ટાંક, ભાજપ અગ્રણી કેયુર અનડકટ સહિત શુભેચ્છકો, મિત્રો તથા પરિવારજનો દ્વારા મો. નં. ૯૮રપ૭ ૭પ૭ર૧ પર શુભેચ્છાવર્ષા વરસી રહી છે.

(3:45 pm IST)