Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નિવૃત્ત એ.એસ.આઇ. લખધીરસિંહ રાણાનો જન્મ દિવસ : ૬૧ માં પ્રવેશ

રાજકોટ તા. ૧ : નિવૃત્ત આસી. સબ ઇન્સ્પેકટર લખધીરસિંહ વી. રાણાનો આજે જન્મ દિવસ છે. મુળ લીંબડી તાલુકાના ભલગામડાના વતની એલ. વી. રાણાએ રાજકોટ પોલીસ અને એલ.સી.બી.માં સારી કામગીરી કરી અપાર ચાહના મેળવી હતી. બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી ચુકયા છે. યશસ્વી જીવનના ૬૧ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૯૨૫૧ ૪૮૮૪૪ છે.

(2:51 pm IST)