Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નવાગઢના યુવા ઉદ્યોગપતિ ચંદુભાઇ કમાણીનો આજે જન્મદિવસ

નવાગઢ તા. ૧ : સાડી ઉદ્યોગના હૃદયસમા જેતપુરમાં જબરો પગદંડો જમાવનાર નવાગઢના યુવા ઉદ્યોગપતિ ચંદુભાઇ કમાણીનો આજે જન્મ દિવસ છે.

નવાગઢમાં પ૦ થી વધુ પારીવારીક કુટુમ્બની સંખ્યાબળ ધરાવતાને આટલા મોટા બીઝનેસને સફળતા પૂર્વક આગળ ધપાવતા ચંદુભાઇને તેમના આજના જન્મ દીનની મોબાઇલ નંબર ૯૩ર૭૮ પ૧પ૧પ ઉપર શુભેચ્છા વરસી રહી છે.

(1:02 pm IST)