Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રહેવર કોમર્સ સ્કુલના સંચાલક રઘુવીરસિંહ રહેવરનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦ : રહેવર કોમર્સ સ્કુલના સંચાલક રઘુવીરસિંહ રહેવરનો આજે જન્મ દિવસ છે. ૪૭ માં વર્ષમાં પ્રવેશી રહેલ રઘુવીરસિંહ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કારોબારી સભ્ય છે. રાજપૂત યુવા સોશ્યલ ગ્રુપ, મહાદેવ સોશ્યલ ગ્રુપ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાથે જોડાયેલ છે. આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૮૨૪૨ ૩૦૩૩૮ છે.

(3:07 pm IST)