Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રાજકોટ એલસીબીના હેડકોન્સ્ટેબલ અનિલભાઇ ગુજરાતીનો જન્મદિન

વીરપુર :.. રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ(રાજકોટ ગ્રામ્ય એલસીબી) માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજના અનિલભાઇ ગુજરાતીનો આજે જન્મદિન છે. પરિવારજનો,  અધિકારીઓ તેમજ બિન અધિકારીઓ અને પત્રકાર-મિત્રો તથા બહોળી મિત્ર વર્ગ અનિલભાઇ ગુજરાતીને જન્મ દિવસની શુભેચ્છાઓ તેમના મો. ૯૯૧૩ર ર૧રર૩ ઉપર પાઠવી રહ્યા છે.

(11:39 am IST)