Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.વી.ગોહિનો જન્મદિવસ

વલસાડઃ ભાવનગર જીલ્લાના સોનગઢના વતની હાલ વલસાડ જિલ્લામાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકેઙ્ગ ફરજ બજાવતા જી.વી. ગોહિલનો જન્મ દિવસ છે. તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત ગુન્હાઓના ડીટેકશન કરવામાં અનોખો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ સાબરકાંઠા જિલ્લામાં તેમજ વલસાડ જિલ્લામાં સિટી પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી છે કોરોનાની મહામારીમાં સેવાકીય કામગીરી બજાવી હતી. માત્ર એક ફોનથી મદદે આવનાર અધિકારીની છાપ ધરાવે છે. તેઓ યશસ્વી જીવનના ૩૩ વર્ષ પુરા કરી ૩૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના શુભેચ્છકો મો. નં.+૯૧ ૯૭૧૨૩  ૮૦૦૩૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(2:49 pm IST)