Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

વિધાનસભાના વિપક્ષી ઉપનેતા શૈલેષ પરમારને હેપ્પી બર્થ ડે

રાજકોટ : રાજય વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા શ્રી  શૈલેષ મનુભાઇ પરમારનો જન્મ તા. ર૬ જુન ૧૯૬૯ ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના બાવનમાં વર્ષની ડોરબેલ વગાડી છે. તેઓ ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી દ્વારા તેમને સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ 'વિજયશ્રી એવોર્ડ' અપાયેલ છે. હરિજન વિકાસ પરિષદ, ગુજરાત વણકર, સેવા સમાજ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોદાન છે.

મો.૯૮રપ૦ ર૯૯૯ર અમદાવાદ

(11:19 am IST)