Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

અમરેલી, દ્વારકા, જામનગરમાં યાદગાર ફરજ

વલસાડના જિલ્લા કલેકટર આર.આર. રાવલનો જન્મદિન

રાજકોટઃ  વલસાડના જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલનો જન્મ ૧૯૬૧ના વર્ષની તા.રપ જુને થયેલ આજે ૬૦ વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ ર૦૦૯ ની બેચના આઇ.એ.એસ. કેડના પ્રતિભાવંત અધિકારી છે.

મૂળ મહેસાણ પંથકના વતની શ્રી આર.આર.રાવલ ભૂતકાળમાં ગોધરા આદિવાી ક્ષેત્રમાં પ્રોજેકટ વહીવટદાર અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, દાહોદમાં અધિક કલેકટર, જામનગરમાં જિલ્લા પુરવઠા અધિકારી, દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૬૩ર-ર૪૩ર૩૮, રપ૩૬૧૩ મો.૯૯૭૮૪૦૬રરપ વલસાડ

(9:47 am IST)