Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

માજી સૈનિક નાથાલાલ કુબાવતનો જન્મદિવસ

રાજકોટ, તા. રપ : નાથાલાલ મણીરામભાઇ કુબાવતનો આજે જન્મ દિવસ છે. ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે અને હાલ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં કાર્યરત છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે તેમના મો. ૯૭ર૬૬ ૦૩ર૩૮ છે.

(3:26 pm IST)