Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

'સ્પીપા' ના સંયુકત સચિવ આર.એમ. છત્રપતિનો જન્મદિન

રાજકોટ : રાજય સરકારના સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા)ના સંયુકત સચિવ (સચિવાલય કેડર) આર. એમ. છત્રપતિનો જન્મ તા. રપ નવેમ્બર ૧૯૬ર ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અગાઉ તેઓ મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા હતાં.

ફોન નં. ૦૭૯ ર૬૯૧૯૯૦૦

મો. ૯૯ર૪૬ ર૦૪૦૦ અમદાવાદ

(11:25 am IST)