Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કુવાડવા ડી. સટાફના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટ તા.૨૫: શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણાનો આજે ૩૭મો જન્મદિવસ છે. ૨૦૦૯માં પોલીસમાં ભરતી થયેલા અરવિંદભાઇએ પ્રારંભે એ-ડિવીઝન પીઆઇ રાઇટરમાં નોંધપાત્ર ફરજ બજાવી હતી. એ પછી પ્ર.નગર ડી. સ્ટાફમાં હેડકોન્સ્ટેબલ તરીકે અનેક નોંધપાત્ર ગુનાઓના ડિટેકશનમાં ઉપરી અધિકારીઓ, સહકર્મીઓ સાથે ફરજ બજાવી હતી. હાલમાં કુવાડવા રોડ ડી. સ્ટાફમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેમને અધિકારીઓ, મિત્રો, સહકર્મીઓ (મો.૮૦૦૦૨ ૧૭૫૪૬) શુભેચ્છાઓ આપી રહ્યા છે.

(11:27 am IST)