Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જૂનાગઢના યુવા લોકગાયક મયુરભાઇ દવેનો જન્‍મદિવસ

જૂનાગઢ : યુવા લોકગાયક મયુરભાઇ મુકેશભાઇ દવેનો આજે ૨૫ મો જન્‍મદિવસ છે.

અમરેલી જિલ્લાના અરજણસુખ ગામે ભુદેવ પરિવારમાં મુકેશભાઇ કાંતિલાલભાઇ દવેને ત્‍યાં ૨૪ વર્ષ પહેલા જન્‍મેલ મયુરભાઇ બાળપણથી ભજન ગાવામાં નિપુણ રહેલ અને દેશ વિદેશમાં જેણે સમસ્‍ત બ્રહ્મસમાજ અને સોરઠનું ભજન સંતવાણી ગઝલ રજુ કરી લોકગાયક તરીકે લોકચાહાના મેળવી છે અને તેઓ ૨૪ વર્ષ પુરા કરી ૨૫માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્‍યારે તેમના મો. નં.૯૯૨૫૨ ૬૧૦૪૮ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(1:09 pm IST)