Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમ.ડી. યોગેશ ચૌધરીનો જન્મદિન

રાજકોટઃ. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રી યોગેશ ચૌધરીનો જન્મ ૧૯૯૦ના વર્ષની તા. ૨૦ ફેબ્રુઆરીએ થયેલ. આજે ૩૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના સિકરના વતની અને ૨૦૧૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. બી.ટેક. એમ.બી.એ.ની પદવી ધરાવે છે. ભરૂચમાં તાલીમી સમયગાળો વિતાવ્યા બાદ જામનગર ગ્રામ્યના મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી હતી.

ફોન નં. ૦૨૬૧ ૨૫૦૬૧૦૨

મો. ૯૯૭૮૪ ૪૫૧૦૧ - સુરત

(12:35 pm IST)