Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ફ્રેન્‍ડસ કલબ રાજકોટ પ્રમુખ વિપુલ રાઠોડનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ જાણીતા ગાયક ફ્રેન્‍ડસ કલબ રાજકોટના પ્રમુખ વિપુલ રાઠોડનો આવતીકાલે જન્‍મદિવસ હોય સંસ્‍થાના ચેરમેન હિરેનભાઇ હાપલિયા, પ્રકાશ રાવરાણી, ગજેન્‍દ્રસિંહ રાઠોડ, સંદીપભાઇ લખતરીયા, જેન્‍તીભાઇ થાનકી, સમીરભાઇ ખીરા, ભરતભાઇ પિત્રોડા, સમીરભાઇ જવીયા, પ્રવિણભાઇ ખૂટ, રાજેશભાઇ મહેતા, યોગેશભાઇ પાલા, જય બોરીચા, જીતભાઇ મહેતા, ગીરીશભાઇ હરસોડાએ (મો.૯૯૨૪૪ ૦૬૬૫૩) શુભેચ્‍છા પાઠવી છે.

(4:20 pm IST)