Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સોમનાથ શોપીંગ સેન્‍ટરના સેવાભાવી-સામાજીક કાર્યકર નારણ વાસણનો જન્‍મ દિવસ

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૯ :.. સોમનાથ શોપીંગ સેન્‍ટરના સેવાભાવી અને પ્રજા તથા યાત્રિકોની સેવા માટે સદાય ખડેપગે રહેતા સામાજીક કાર્યકર નારણભાઇ વાસણનો ૧૯ જાન્‍યુઆરી ગુરૂવારે જન્‍મ દિવસ તા. ૧૯-૧-૭૪ ના રોજ પ્રભાસ પાટણ મુકામે જન્‍મેલા તેઓ સોમનાથ મંદિર પાસે આવેલા શોપીંગ સેન્‍ટરમાં કાર્યરત છે અને તેઓનો મળતાવડો સ્‍વભાવ - મીઠો આવકાર અને બિનવારસી લાશોની અંતિમક્રિયા કરવી સહિતની સેવા પ્રશંસનીય છે. તેમના જન્‍મદિને ઠેરઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ ૯૮૯૮૬ ૬પ૮૬૮ થઇ રહયો છે.

(11:39 am IST)