Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

બી-ડિવીઝન ડી. સ્‍ટાફ હેડકોન્‍સ. મોહસીનખાન મલેકનો જન્‍મદિન

રાજકોટ તા. ૧૬: શહેરના બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ડીટેક્‍શન સ્‍ટાફમાં ફરજ બજાવતાં હેડકોન્‍સ. મોહસીનખાન એમ. મલેકનો આજે ૩૮મો જન્‍મદિવસ છે. મુળ સુરેન્‍દ્રનગરના વતની મોહસીનખાન ૨૦૦૯માં પોલીસમાં ભરતી થયા બાદ રાજકોટમાં નિમણુંક થઇ હતી. પ્રારંભે પ્ર.નગર પોલીસ સ્‍ટેશન, બાદમાં એ-ડિવીઝન, રાજકોટ તાલુકા અને ડીસીબીમાં ફરજ બજાવી અનેક ગુનાઓના ડિટેક્‍શનમાં મહત્‍વની બાતમી મેળવી ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. બી-ડિવીઝનમાં પણ ફરજ દરમિયાન અનેક નોંધપાત્ર કામગીરી કરી છે. તેમને આજે (મો. ૯૯૨૫૯ ૭૪૧૯૪) ઉપર સતત શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:26 pm IST)