Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્રસચિવ એસ.જે.હૈદરનો જન્મદિન

રાજકોટ : રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્રસચિવશ્રી એસ.જે.હૈદરનો (આઇ.એ.એસ. ૧૯૯૧) જન્મ તા. ૩ ડિસેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર કલેકટર, શહેરી વિકાસ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં સચિવ, પ્રવાસન વિભાગમાં અગ્રસચિવ, ગ્રામ વિકાસ કમિશનર એસ.ટી.માં એમ.ડી. વગેરે પદ પર રહી ચૂકયા છે. (૨૨.૧૧)

મો. ૯૯૭૮૪ ૦૬૦૮૧ ગાંધીનગર

(10:07 am IST)