Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

આઇ.એ.એસ. કેડરના અધિકારી ગાર્ગી જૈનને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ રાજયના જીવવિકાસ શાસ્ત્ર મિશન નિયામક તરીકે ફરજ બજાવતા ગાર્ગી જૈનનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૮૯ના દિવસે થયેલ. આજે ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ રાજસ્થાનના વતની અને ર૦૧પ ની બેંચના આઇએએસ કેડરના અધિકારી છે. ભુતકાળમાં વડોદરા ગ્રામ્યમાં મદદનીશ કલેકટર, ખેડામાં જીલ્લા વિકાસ અધિકારી મહિલા બાળ કલ્યાણમાં નાયબ સચીવ પદે રહી ચુકયા છે. મો. ૯૭૧૭૩ ૮૧રર૧, ગાંધીનગર.


 

(11:38 am IST)