Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ચોટીલાના વતની અને પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહનો જન્મદિન

ચોટીલા : ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહનો જન્મદિવસ છે.

તેઓ સૌરાષ્ટ્રના જૈન યુવા અગ્રણી પ્રદેશ યુવા ભાજપ મંત્રી અને ચોટીલાના વતની છે. અને વિવિધ સામાજીક શૈક્ષણિક અને રાજકીય પ્રવૃતિઓમાં તેઓ હંમેશા અગ્રેસર છે. ફકત ૯ વર્ષની ઉંમરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા બાદ પ્રબળ રાષ્ટ્રવાદની ભાવનાથી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ નાની વયે જોડાયાં અને એક સામાન્ય કાર્યકર્તાથી શરૂ કરીને પ્રદેશ યુવા ભાજપ મંત્રી તરીકે અને બોટદા જીલ યુવા ભાજપના પ્રભારી તરીકે વિષેશ જવાબદારદી નિભાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કલ્ચરલ બોર્ડ મેમ્બર તથા ચોટીલા પાંજરાપોળના ટ્રસ્ટી અને ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે પણ તેઓ સક્રિય છે. જન્મદિવસ પ્રસંગે તેઓને તેમના મોબાઇલ નંબર ૯૪૨૭૬ ૬૭૬૩૯ ઉપર શુભેચ્છા વરસાવી રહ્યા છે.

(12:34 pm IST)