Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કાલે વડોદરા વિકાસ સતા મંડળના સી.ઇ.ઓ. અશોક પટેલનો જન્મદિન

રાજકોટ : વડોદરા શહેરી વિકાસ સતા મંડળના મુખ્ય વહીવટી અધિકારી શ્રી એ.બી.પટેલનો જન્મ તા. ૨૮ નવેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આવતીકાલે ૫૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ પાટણ જિલ્લાના વતની અને ૨૦૧૨ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં એલ.ડી.ઇજનેરી કોલેજમાં વ્યાખ્યાતા, મહેસુલ વિભાગમાં નાયબ સચિવ, દ્વારકાના નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. -૦૨૬૫ ૨૪૬૬૭૧૦
મો. ૯૮૭૯૦ ૪૪૩૮૮ વડોદરા

 

 

(11:36 am IST)