Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

નિરવ ગોંડલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ મૂળ નિકાવા નિવાસી હાલ રાજકોટ રહેતા અને બાવાજી માર્ગી સમાજના યુવા કાર્યકર્તા નિરવ અશોકભાઈ ગોંડલીયાનો આજે જન્મદિવસ છે. સાધુ સમાજનું ગૌરવ એવા નિરવને  મો.૮૮૪૯૨ ૪૪૪૭૮ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(12:49 pm IST)