Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ભાજપ બક્ષીપંચના દેવાંગ કુકાવાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ જીલ્લા ભાજપ બક્ષીપંચના કારોબારી સભ્ય અને રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના વોર્ડ નં.૬ના પ્રભારી દેવાંગભાઈ કુકાવાનો આવતીકાલે ૧૮ જુલાઈએ જન્મદિવસ છે. સૌથી નાની ઉંમરમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં સૌથી વધુમાં વધુ પ્રવાસ કરનાર અને સૌથી નાની ઉંમરમાં ઉતર ગુજરાતની અનેક સંસ્થાઓમાં પ્રદેશ કક્ષાએ હોદા મેળવ્યા છે. મો.૯૦૩૩૫ ૧૮૯૦૯

(11:36 am IST)