Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

હિતેશ ધોળકિયાનો કાલે જન્મ દિવસ

રાજકોટઃ ધોળકિયા હિતેશનો કાલે તા. ૬ના જન્મ દિવસ છે. તેઓ ર૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ શહેર ભાજપના સક્રિય સભ્ય છે. સાથોસાથ રાજકોટ શહેર રાષ્ટ્રિય સંત સુરક્ષા પરિષદના કારોબારી સભ્ય, રાજકોટ શહેર પોલીસ સાઇબર ક્રાઇમના વોલીયન્ટર છે. મો. ૬૩પ૩૧ ૯૬૧૧૯

(2:31 pm IST)