Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અખિલ સાકરીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩ : જેતપુર ખાતે જન્મેલા અને રાજકોટને કર્મભુમિ બનાવનાર અખિલ સાકરીયાનો આજે જન્મ દિવસ છે. ન્યુઝ અપડેટ્સનામથી સાપ્તાહિક અખબાર શરૂ કરી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છ. સમાજ સેવા ક્ષેત્રે પણ તેમનું પ્રદાન છે. ખોડલધામ ટ્રસ્ટની યુવા વિદ્યાર્થી પાંખની કોર કમીટીમાં સેવારત છે. આજે ૨૫ માં જન્મ દિવસ નિમિતે તેમને મો.૯૪૦૮૦ ૪૯૮૬૯ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:24 am IST)