Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સમતા સૈનિક દળ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ જીવણભાઇનો જન્મદિન

રાજકોટ તા. ૩ : ડો. બાબા આંબેડકરજી દ્વારા સ્થાપિત સમતા સૈનિક દળના રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ જીવણભાઇ એસ. ખુમાણ (મો.નો આજે જન્મ દિવસ છે. ગ્રામ્ય રક્ષક દળમાં ફરજ બજાવતા જીવણભાઇને સમતા સૈનિકળ દળના આગેવાનો સર્વશ્રી અશ્વિનભાઇ ચૌહાણ, એડવોકેટ પ્રકાશ ચાવડા, દિલીપભાઇ પરમાર, વિપુલભાઇ બોરીચા, અરૂણ દાફડા, રમેશભાઇ ગોહેલ, પ્રફુલભાઇ ભોજાણી વગેરેએ શુભેચ્છા પાઠવી છે.

(11:24 am IST)