Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

યુવા એડવોકેટ હિતેષ વિરડાનો આજે જન્મદિન : ૨૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : યુવા એડવોકેટ અને ભાજપના યુવા અગ્રણી હિતેશ વિરડાનો આજરોજ જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૬ વર્ષ પુર્ણ કરી ૨૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજકોટ મોરબી જીલ્લાના અનેક ચકચારી ક્રિમીનલ કેશોમાં સફળતાપુર્વક વકીલાત કરી નામના મેળવેલ. રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટણીઓમાં રાજકોટ જિલ્લા ભાજપના પુર્વઅધ્યક્ષ નાગદાનભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ સંગઠન, ચુંટણી સહિતની વિવિધ જવાબદારીઓ ગહન કરેલ. તેઓ આહિર સમાજની અનેક સામાજીક સંસ્થા સાથે જોડાયેલ છે. તેઓનો જન્મ ગામ વાગુદડ ખાતે તા.૧-૧૨-૧૯૯૪ના રોજ જન્મ થયેલ. મો.૮૦૦૦૦ ૦૦૭૪૫.

(11:35 am IST)