Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

પડધરી તાલુકા ભાજપ ઉપપ્રમુખ સતુભા જાડેજાનો કાલે જન્મદિન

રાજકોટ, તા.૨૬: સતુભા જાડેજાનો જન્મ ખાખડાબેલા ગામે થયેલ છે. કાલે તા.૨૭ના ૫૩માં વર્ષમાં પ્રવેશ કરશે. પડધરી તાલુકામાં ધાર્મિક અને સામાજિક કાર્યકર છે. વ્યવસાયમાં એલ.આઇ.સી. એજન્ટ સી.એમ. કલબ મેમ્બર (એમ.ડી.આર.ટી.)ની પદવી ધારણ કરે છે.સેવા સમર્પણ એસોશીએશન, શાખા-૮૧૧માં પ્રમુખ પદ ધરાવે છે. જન્મદિવસે નાના-નાના બાળકોને ફુડપેકેટ આપી ઉજવશે. તેમના મો.નં.૯૮૨૫૮ ૦૩૩૧૪ છે.

(3:24 pm IST)