Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

મહીસાગર ડી.આર.ડી.એ. નિયામક જે.કે. જાદવનો જન્મદિન

રાજકોટ : મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી જે. કે. જાદવનો જન્મ તા. રપ નવેમ્બર ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે ૪પ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ. એસ. સી. બી. એઙની પદવી ધરાવે છે. ભુતકાળમાં ધંધુકામાં જમીન સંપાદનના ડે. કલેકટર વડોદરામાં પ્રોટોકોલના નાયબ કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૬૭૪-રપ૧૧ર૩, મો. નં. ૯૬૮૭૬ ૦૬૪૯૭ લુણાવાડા.

(11:26 am IST)