Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સ્વર્ણિમ ગુજરાતના ગોલ્ડ કમિટીના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાનો ૬૦મો જન્મદિવસ

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ કોઈના ચાહક અને નાના મોટા ભાજપના કાર્યકરોના દિલમાં વસેલા  આઇ.કે.જાડેજા નો  ૬૦ વર્ષ પૂર્ણ થતા તેમનો જન્મદિવસ ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે તેમના કાર્યકરો દ્વારા હોસ્પિટલોમાં ફ્રુટ બિસ્કીટ તેમજ મંદિરોમાં કથા કરીને એમના દિર્ધાયુ માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી . બેટી બચાવો અભિયાનના પ્રણેતા તેમજ સ્વર્ણિમ ગુજરાત ગોલ્ડન ના અધ્યક્ષ તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાને જન્મદિન અવસરે તેમના કાર્યકરો દ્વારા જન્મદિવસની ઉજવણી કરીને હર્ષોઉલ્લાસ છવાઇ ગયો હતો.

(1:43 pm IST)