Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભાજપમના કાર્યકર હિરેનભાઇ પ્રવિણભાઇ પરમારનો જન્મદિવસ

આટકોટ, તા. ૧૮ : જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભાજપમાં વર્ષોથી સેવા આપતા શ્રી હિરેનભાઇ પ્રવિણભાઇ પરમાર તા. ૧૮-૧૧-૧૯૮રના રોજ જન્મેલા. લુહાર પરિવારના સોમવારના રોજ સફળ જીવનના ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે અને છેલ્લા ૧પ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે તે નિમિત્તે તેમના સગા સંબંધીઓ તેમજ તેમના બહોળા મિત્ર વર્તુળ દ્વારા બર્થ-ડે પાટીનું મ્યુઝીકલ પાર્ટી સાથેનું આયોજન કરેલ છે. તેમના મો. ૯૮રપ૮ ૭પ૧પપ ઉપર શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.

(12:16 pm IST)