Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કોટડાસાંગાણી તાલુકા ભાજપના પુર્વ મહામંત્રી અમીતભાઈ પડારીયાનો આજે જન્મદિવસ

કોટડાસાંગાણી,તા.૧૮: આજરોજ રામોદ ગામના વતની અને કોટડાસાંગાણી તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી  અમિતભાઇ પડાળીયાનો જન્મદિવસ છે.

નાનપણથી સેવાનો મંત્ર જીવનમાં ઉતારી પોતાની કુશળતા રાજકિય અને સામાજિક ક્ષેત્રે સાચા અર્થમા લોક સેવાના કામો કર્યા છે અમિતભાઈ પડાળીયા ના ૩૮માં વર્ષે મંગલ પ્રવેશ કરી રહયા છે. ત્યારે પાર્ટીના કાર્યકરો મીત્રો સ્નેહીજનો આગેવાનો દ્વારા મો.૯૮૨૪૨ ૭૭૭૫૧ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:44 pm IST)