Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પ્રયાગ ઢાંકેચાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ માં ખોડલ અનન્ય શ્રદ્ધા રાખતા અને સમાજસેવક વિઠ્ઠલભાઈ ઢાંકેચાના પુત્ર ડો.પાર્થ ઢાકેચાના નાનાભાઈ એવા પ્રયાગનો આવતીકાલે તા.૧૭ના જન્મદિવસ છે.(મો.૯૫૮૬૭ ૯૭૨૭૯)

(11:40 am IST)