Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાજુલાના એક સમયના પ્રાંત અધિકારી

બનાસબાંઠાના જિલ્લા કલેકટર સંદીપ સાગલેનો જન્મદિન

રાજકોટ  : બનાસકાંઠાના જિલ્લા કલેકટર શ્રી સંદીપ જે. સાગલેનો જન્મ ૧૯૭૩ના વર્ષની ૧૬ નવેમ્બરે થયેલ, આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહારાષ્ટ્રના અકોલાના વતની છે. ભુતકાળમાં અમરેલીના રાજુલામાં મદદનિશ કલેકટર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચમાં કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. મો.૦૨૭૪૨ ૨૫૭૧૭૧, મો. ૯૯૭૮૪ ૦૬૨૦૪ પાલનપુર

 

(11:40 am IST)