Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સી.એમ. ઓફીસના ઓ.એસ.ડી. ડી.એચ. શાહને હેપી બર્થ ડે

રાજકોટ  : મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત શ્રી ડી.એચ. શાહનો જન્મ તા. ૧૬ નવેમ્બર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, તેઓ મુળ સાબરકાંઠા જિલ્લાના વતની અને ૨૦૦૯ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી સહિત વિવિધ સ્થાનો પર રહી ચુકયા છે. મો. ૯૮૨૫૨ ૧૨૨૧૬,ગાંધીનગર

(11:39 am IST)