Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ઉપલેટા રામાનંદી વૈષ્ણવી સાધુ સમાજના પ્રમુખ ભગવાનદાસજીભાઇનો જન્મદિન

ઉપલેટા  : રામાનંદી વૈષ્ણવ સાધુ સમાજના તાલુકા મંડળના પ્રમુખ ભગવાનદાસજીભાઇ છગનદાસજીભાઇ નિરંજની ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરે છે.

ભુતકાળમાં યુવક મંડળના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપેલ તથા સફળ આયોજન કરેલ  તથા વિશ્વ હિન્દુ પરિષદ આયોજીત તથા રોટરી કલબના આયોજીત સમુહ લગ્નમાં પોતાની ટીમ દ્વારા સહયોગ આપેલ. મિત્રો, શુભેચ્છકોએ તેમના મોબાઇલ નંબર ૯૯૦૯૧ ૮૬૫૩૬  ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

(11:50 am IST)