Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પૂર્વ ધારાસભ્ય, વર્તમાન સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાનો જન્મદિન

રાજકોટ : ઝાંઝરકાના મહંત તરીકે જાણીતા સંસદ સભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડિયાનો જન્મ ૧૯૭૦ ના વર્ષની ૧પ નવેમ્બરે થયેલ. આજે સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય અને રાજયસભાના વર્તમાન સભ્ય છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે. ભુતકાળમાં  પ્રદેશ ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ પદે હતાં. હાલ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે.

મો. ૯૯ર૪ર રરર૯૪ અને ૯૯રપ૦ રરર૯૪, ઝાંઝરકા

 

(11:48 am IST)