Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

લીંબડીના પ્રાંત અધિકારી ભવ્ય વર્માનો જન્મદિન

રાજકોટઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના મદદનિશ કલેકટર શ્રી ભવ્ય વર્માનો જન્મ ૧૯૮૮ના વર્ષની ૧૩ નવેમ્બરે થયેલ. આજે ૩૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૧૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેમણે તાલીમી સમયગાળો વડોદરામાં વિતાવ્યો હતો.

ફોન નં. ૦૨૭૫૩-૨૬૦૦૫૧ મો. ૯૭૧૭૭ ૪૫૦૨૫ - લીંબડી

(11:47 am IST)