Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવનો જન્મદિવસ

કોટડાસાંગાણી તા.૧૧: કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવનો આજે જન્મદિવસ છે.  સતાપરના વતની અરવિંદભાઇ સિંધવનો સેવાભાવી સ્વભાવ છે.

હાલ તેઓ કોટડાસાંગાણી તાલુકામાં ચાર વર્ષના વધુ સમયથી ભાજપ પ્રમુખ પદે સેવા આપી રહ્યા છે.  વિકાસના કામો કરવા માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં સીંહ ફાળો રહ્યો છે. તેમના નેતૃત્વમાં તાલુકાના અનેક ગામોમાં રોડ રસ્તા આંગણવાડી સહિતના વિકાસના કામોને લોકો બીરદાવી રહ્યા છે.  સ્ેનહીજનો , કાર્યકરો, મીત્રો , વડિલો તેમજ જનતા તરફથી તેમના મોોબાઇલ નંબર ૯૬૦૧૭ ૩૧૧૧૧ ઉપર શુભેચ્છા વર્ષ થઇ રહી છે.

(11:35 am IST)