Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ભાજપ વોર્ડ નં.૩ ઉપપ્રમુખ કિરીટ શેઠનો જન્મદિન

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં.૩નાં ઉપપ્રમુખ કિરીટભાઈ શેઠનો આજરોજ જન્મદિવસ છે. વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ નાગરીક સહકારી બેંક, પરાબજાર મેઈન બ્રાન્ચમાં કમીટી મેમ્બર, કંસારા જ્ઞાતી સમાજમાં કારોબારી સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. (મો.૯૪૨૮૨ ૫૬૦૩૬)

(3:26 pm IST)