Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ગુજરાત કોંગ્રેસના અગ્રણી ગૌરવ પંડયાનો જન્મદિન

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી શ્રી ગૌરવ પંડયાનો જન્મ તા. ૯ નવેમ્બર ૧૯પ૯ ના દિવસે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી, રાષ્ટ્રીય ડેલીગેટ વગેરે સ્થાનો પર તેમની મહત્વની ભૂમિકા રહી છે. તેમના સબંધોનું વર્તુળ વ્યાપક છે. જાહેર જીવનના વર્ષોના અનુભવનું ભાથુ તેમની પાસે છે. મો. ૯૪ર૬૧ ૧૧૧૧૦ વલસાડ

(11:33 am IST)
  • ચિદમ્બરમની રાહુદશા લંબાણીઃ જામીન અરજીની સુનાવણી હવે અઠવાડીયા પછી ૨૬ નવેમ્બરે સુપ્રિમ કોર્ટ હાથ ઉપર લેશે : દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધા પછી સુપ્રિમમાં અરજી થઇ છેઃ સુપ્રિમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી) ને નોટીસ આપી છે. access_time 11:32 am IST

  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST

  • મહારાષ્ટ્રમાં સરકાર રચવાની પ્રક્રિયા હવે પ-૬ દિ'માં પુરી થઇ જશેઃ સંજય રાઉત access_time 1:02 pm IST